________________
શુકન શાસ્ત્ર
( ૧૨૫૩) कार्याय चलितः स्थानाद् वहन्नाडिपदं पुरः। कुर्वन् वाञ्छितसिद्धीनां, भाजनं जायते नरः ॥३॥
શ્રાવિધિ, વૃષ્ટ ૨૮, પ્રો. રૂ. કામને માટે (પિતાના) સ્થાનેથી ચાલેલે જે પુરુષ વહેતી નાડીવાળે (જે તરફની નાડી ચાલતી હોય તે તરફન) પગ આગળ કરે તે ઈચ્છિત (વસ્તુની) સિદ્ધિઓનું પાત્ર થાય છે. ૩. પ્રયાણને નિષેધ –
क्षीरं भुक्त्वा रतं कृत्वा, स्नात्वाऽऽहत्य गृहाङ्गनाम् । वान्त्वा निष्टीव्य चाकोश, श्रुत्वा च प्रचलेन हि ॥ ४ ॥
श्राद्धविधि, पृ० ९८, श्लो० १९ ખીર (દૂધ) ખાઈને, રતિક્રીડા કરીને, સનાન કરીને સ્ત્રીને મારીને, ઉલટી કરીને, થુકીને અને બૂમ (રાડ) સાંભળીને પ્રયાણ ન કરવું. ૪. સુંદર ભજનનું શુકન ----
गच्छतां च यदा श्वानो अमेध्यं भक्षयेद् यदि । मिष्टान्यशनपानानि, प्राप्नोति पुरुषो ध्रुवम् ॥ ५ ॥ (ઘેરથી નીકળીને) જતાં માગમાં જોતરે વિષ્ટા ખાતે હેય-ખાતે જોવામાં આવે–તે તે પુરુષ અવશ્ય મધુર ભજન અને પાણીને પામે છે. ૫.