________________
ને શa (૨૦૨)
પ્રયાણનું શુભ શુકન---
गच्छतां च यदा श्वा स्याद्दक्षिणाद्वामवर्तकः । सर्वसिद्धिस्तदा नूनं, श्वानेन कथिता ध्रुवम् ॥ १ ॥ (સારા કામ માટે ઘેરથી નીકળીને) જતાં માર્ગમાં જે કૂતર જમણી બાજુથી ડાબી બાજુએ ઉતરે, તે તે કૂતરે અવશ્ય સર્વ સિદ્ધિ કહી છે. (અર્થાત્ સર્વ કાર્યની સિદ્ધિ થાય એમ જાણવું.) ૧. कन्यागोशङ्खमेरीदधिफलकुसुमं पावको दीप्यमानो, नागेन्द्रोऽश्वो रथो वा नृपतिरभिमुखः पूर्णकुम्भो वजो वा । उत्क्षिप्ता चैव भूमिर्जलचरयुगलं सिद्धमन्नं शतायुवेश्यास्त्रीमद्यमांसं हितमपि गदितं मङ्गलं प्रस्थितानाम् ॥ २ ॥
ધર્મશાહપન, પૃ૬, ફો૦ ૨૭૨ ( ૦ ૦ )* ( કઈ પણ સારા કામને માટે ) પ્રયાણ કરતી વખતે પોતાની સન્મુખ કન્યા, ગાય, શંખ, ભેરી, દહીં, ફળ, પુષ્પ, દેદીપ્યમાન અગ્નિ, હાથી, અશ્વ, રથ, રાજા, પૂર્ણ કુંભ, વજ, માથે ઉપાડેલી ખોદેલી માટી, મત્સ્યનું યુગલ, રાંધેલું ધાન્ય, સે વર્ષને વૃધ, વેશ્યા, સ્ત્રી, મદિરા અને માંસ મળે તે તે હિતકારક અને મંગળરૂપ કહ્યું છે. ૨.