________________
જ્યોતિષ શાસ્ત્ર
(૧૨૫૧) વર્ષ થાય અને બારશને દિવસે રોહિણી નક્ષત્ર હોય તે તે દુખકારક છે-દુકાળ પડે. ૫. કેવી વિજળીથી શું થાય – वाताय कपिला विद्युदातपायातिलोहिनी । पोता वर्षाय विज्ञेया, दुर्भिक्षाय सिता भवेत् ॥ ६ ॥
નિનકથાગ ૨, Gર ર. કપિલ-માંજરા વર્ણવાળી વીજળી થાય તે વાયુ ઘણે વાય, રાતી વીજળી થાય તે તા૫ સખત પડે, પીળી વીજળી થાય તે વરસાદ સારો થાય અને પેળી વીજળી થાય તે દુકાળ પડે. ૬.