SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ મિક્ષા (૬) યાચકનિ દાઃ— तृणं लघु तृणात्चूलं, तूलादपि हि याचकः । वायुना किं न नीतोऽसौ, मामयं प्रार्थयिष्यति ॥ १ ॥ વૃદ્ધાળયનીતિ, ૬૦ ૬, શ્લો . તૃણ સૌથી લઘુ છે, તૃણુથી પણ રૂ હલકુ છે, પણ યાચક માણસ તા ३ થકી પણ વધારે લઘુ છે. ત્યારે રૂની જેમ તેને વાયુ કેમ ઉડાડતા નથી ? જવાબ-આને હું ઉડાડીશ તા તે મારી પાસે યાચના કરશે એમ ધારીને વાયુ તેને ઉડાડતા નથી. ૧. ભિક્ષાથી નુકશાન:— देहीति वचनं श्रुत्वा देहस्थाः पञ्च देवताः । नश्यन्ति तत्क्षणादेव, श्रीही धीधृतिकीर्तयः || २ || “ મને આપે। ’ આ પ્રમાણે યાચનાના શબ્દ સાંભળીને શરીરમાં રહેલ લક્ષ્મી, લજ્જા, બુદ્ધિ, ધીરજ અને કીર્તિઃ આ પાંચ દેવતાએ તત્કાળ નાસી જાય છે. ૨. गुणास्तावद्यशस्तावद्यावद्यावेत नो नरः । प्रार्थनायां पुनस्तेऽपि प्रणश्यन्ति हता इव ॥ ३॥ મનુષ્ય જ્યાં સુધી બીજાની પાસે યાચના ન કરે ત્યાં સુધી જ તેના ગુણ્ણા અને યશ રહે છે; પરંતુ તે બીજાની પાસે યાચના કરે છે તે જ વખતે તે ગુણેા અને યશ પણ જાણે હુડ્ડાયા હેાય તેમ નાસી જાય છે-નાશ પામે છે. ૩.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy