________________
(૮૫૮) સુભાષિત-પદ્ય-રત્નાકર બ્રાહ્મણ છતાં ગધેડો–
अधीत्य चतुरो वेदान, साङ्गोपाङ्गांश्च तत्त्वतः । शुद्रात प्रतिग्रहग्राही, ब्राह्मणो जायते खरः ।। ५१ ॥
કાશવરાતિ, સૂકો ૨૮. અંગ અને ઉપાંગ સહિત ચારે વેદને તત્વથી ભણીને જે બ્રાહ્મણ શૂદ્રની પાસેથી દાન ગ્રહણ કરે છે, તે બીજા ભવે ગધેડે થાય છે. ૫૧.