SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મણ ( ૮૫૭) બ્રાહ્મણ છતાં ચાંડાલ – क्रियाहीनश्च मूर्खश्च, सर्वधर्मविवर्जितः । निर्दयः सर्वभूतेषु, विप्रश्चाण्डाल उच्यते ॥ ४८ ॥ અરિસંહિતા, ૦ ૨, કો. ફરૂ. જે કિયાહીન હોય, મૂર્ખ હોય, દરેક ધર્મથી રહિત હોય અને બધા પ્રાણીઓ પ્રત્યે દયાહીન હોય એ બ્રાહ્મણ ચાંડાલ કહેવાય છે. ૪૮. देवद्रव्यगुरुद्रव्यपरदाराभिमर्षणम् । નિર્વાદ સમા, વિશ્વાહાટ ઉતે ૪૨ // રાળનેતિ, ૫૦ ૨૨, ક્લો. શરૂ. જે દેવદ્રવ્યનું ભક્ષણ કરે, ગુરુના દ્રવ્યનું ભક્ષણ કરે, પરસ્ત્રીને વિષે આસક્ત હોય તથા સર્વ પ્રાણુઓ ઉપર નિર્વાહ કરતો હોય તે બ્રાહ્મણ ચાંડાળ કહેવાય છે. ૪૯. બ્રાહ્મણ છતાં પશુ – ब्रह्मतत्वं न जानाति, ब्रह्मसूत्रेण गर्वितः । તેનૈવ મ ર પાન, વિપ્રઃ પતિઃ | ૧૦ | ત્રસંહિતા, ૦ ૨ . રૂ૮રૂ. 1. ૨૮. જે બ્રહ્મતત્વને જાણ ન હોય અને માત્ર બ્રહ્મસૂત્ર (જનોઈ) ધારણ કરવાથી ગવ પામેલે હોય, તે બ્રાહ્મણને તે જ પાપવડે પશુ સમાન કહે છે. પ૦.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy