________________
आशीर्वाद ( ६ )
ગુણીને આશીર્વાદઃ—
कीर्त्या धवलीकृतं त्रिभुवनं मूर्त्या जगन्मोहितं, भक्त्येशः परितोषितः सुचरितैरानन्दिताः सज्जनाः । पूर्णाशा बहवः कृता वितरणैर्येन त्वया याचका
तस्मै सर्वगुणाश्रयाय भवते दीर्घायुराशास्महे ॥। १॥
જેણે પાતાની કીર્તિ વડે ત્રણ જગતને ઉજજવળ કર્યાં છે, જેણે પોતાના શરીરવડે જગતને મેહુ પમાડ્યો છે, જેણે ભક્તિવડે ઇશ્વરને પ્રસન્ન કર્યો છે, જેણે સારા ચરિત્રવડે સજ્જનાને આનă પમાડ્યો છે તથા જે તમે ઘણા યાચકાને દાનવડે પૂર્ણ આશાવાળા કર્યા છે, તેવા સર્વ ગુણુના આશ્રય-આધારરૂપ તમને દી આયુષ્ય પ્રાપ્ત થાએ, એમ અમે આશા રાખીએ છીએ-ઈચ્છીએ છીએ. ૧.
ધર્મલાભના આશીર્વાદઃ
दुर्वारा वारणेन्द्रा जितपवनजत्रा वाजिनः स्यन्दनौघा लीलावत्यो युवत्यः प्रचलित चमरैर्भूषिता राज्यलक्ष्मीः । उच्चैः श्वेतातपत्रं चतुरुदधितटीसङ्कुला मेदिनीयं, प्राप्यन्ते यत्प्रभावात् त्रिभुवनविजयी सोऽस्तु ते धर्मलाभः ||२|| उपदेशतरङ्गिणी, पृ० ४९.