SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મણ ( ૮૪૯) થઈ શકાતું હોય તે રાક્ષસ પણ વેદ ભણેલા હોવાથી બ્રાહ્મણ થવા જોઈએ. ૨૩. न योनि पि संस्कारो न श्रुतं नापि सन्ततिः। कारणानि द्विजत्वस्य, व्रतमेव तु कारणम् ॥ २४ ॥ યશવજીસ્મૃતિ, 8. નિ-જન્મ બ્રાહ્મણપણાનું કારણ નથી, સંસ્કાર પણ કારણ નથી, શાસ્ત્રને અભ્યાસ પણ કારણ નથી, તથા પરંપરા પણ બ્રાહ્મણપણાનું કારણ નથી. માત્ર એક વ્રત જ બ્રાહ્મણ પણાનું કારણ છે. ૨૪. परिग्रहान् परित्यज्य, वनप्रस्थनिवासिनः । ये भजन्ति सदा ब्रह्म, वानप्रस्था हि ते द्विजाः ॥ २५ ॥ મદામાત, શાન્તિપર્વ. ૩૦ ૨૨, ૨૨. જેઓ સવે પરિગ્રહોને ત્યાગ કરી, વન અને પર્વતની ભૂમિમાં નિવાસ કરી નિરંતર બ્રહ્મચર્યને પાળે છે તેઓ વાનપ્રસ્થ દ્વિજે કહેવાય છે. ૨૫. સાચું બ્રાહ્મણપણું = સદાચાર: शूद्रोऽपि शीलसम्पन्नो गुणवान् ब्राह्मणो भवेत् । ब्राह्मणोऽपि क्रियाहीनः, शूद्रात प्रत्यवरो भवेत् ॥ २६ ॥ मनुस्मृति, पूर्व भाग, श्लो० १६. શુદ્ર છતાં પણ જે તે શીલયુક્ત અને ગુણવાન હોય
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy