________________
( ૮૪૮) સુભાષિત-પદ્ય-રત્નાકર સાચો બ્રાહ્મણ-- ये शान्तदान्ताःश्रुतिपूर्णकर्णा जितेन्द्रियाः प्राणिवधान्निवृत्ताः। प्रतिग्रहे सङ्कचिताग्रहस्तास्ते ब्राह्मणास्तारयितुं समर्थाः ॥२१॥
ચાણસ્મૃતિ, આ૦ ૪, ૦ ૧૮. જેઓ શાંત હોય, જે મનને વશ રાખનાર હોય, જેના કાન શ્રુતિવડે ભરેલા હોય, જેણે ઇન્દ્રિયોને વશ કરી હોય, જેઓ પ્રાણુ વધથી નિવૃત્તિ પામ્યા હોય, તથા જેમને હાથ દાન લેવામાં સંકોચ પામતે હોય, તે બ્રાહ્મણે બીજાને પણ તારવામાં સમર્થ છે. ૨૧.
ब्रह्मचर्यतपोयुक्ताः, समकाञ्चनलोष्ठकाः । सर्वभूतदयायुक्ता ब्राह्मणाः सर्वजातिषु ॥ २२ ॥
મરાપુરાન, ૪૦ ૭૬ રૂ. જેઆ બ્રહ્મચર્ય અને તપવડે યુક્ત હોય, જેઓને સુવર્ણ અને પત્થરને વિષે સમાન બુદ્ધિ હેય, તથા જેઓ સર્વ પ્રાણીઓને વિષે દયાવડે યુક્ત હોય, તેઓ સર્વ જાતિને વિષે બ્રાહ્મણ કહેવાય છે. ૨૨.
वेदेनापि तथा नैव, ब्राह्मणाः स्युनरोत्तमाः । यदि वेदैर्भवेद् विप्रो राक्षसोऽपि द्विजः खलु ॥ २३ ॥
વૃદ્વિ, પૂર્વમાન, મો. ક. વેદ ભણવાથી પણ મનુષ્યમાં ઉત્તમ એવા બ્રાહ્મણે થઈ શકતા નથી. કેમકે જે કદાચ વેદ ભણવાથી બ્રાહાણ