________________
( ૮૩૪) સુભાષિત-પદ્ય-રત્નાકર
अमोघवचनः कल्पः, पालिताशेषदर्शनः । વાનિ સન્ન, નિયમિતપમ ૧૦ | ગાિિક્ષીત્રયીવાર્તાહનીતિશ્રમ: | क्रमागतो वणिकपुत्रः, सेव्यो मन्त्री न चापरः ॥११॥ વિવેવિસ્ટાર, કાન ૨, . ૮૦, ૮૪, ૮૨, ૮૩, ૮૪.
જે સ્વામી પર ભક્તિવાળો હોય, ઘણે ઉત્સાહી હોય, કરેલા કામને જાણનાર હોય, ધાર્મિક હય, પવિત્ર, કમળ, ઉરચ કુળમાં ઉત્પન્ન થયેલ, સ્મૃતિના શાસ્ત્રને જાણનાર, સત્ય વક્તા, વિનયવાળે, ઉદાર, વ્યસન રહિત, વૃદ્ધજનેને સેવક, આળસ રહિત, સયુક્ત, વહ્યો, શૂર, શીઘ કાર્ય કરનાર, સર્વ કાર્યમાં રાજાએ પરીક્ષા કરેલે, પિતાના જ દેશમાં ઉત્પન્ન થયેલે, રાજાનો, પિતા અને પ્રજાને અર્થ સાધનાર, પૃડા રહિત, શમતાવાળે. સફળ વચન વાળ (બોલ્યા પ્રમાણે કરનાર ), સમથે, સર્વ દર્શનેનું પાલન કરનાર, પાત્રની ઉચિતતા જોઈને સર્વ ઠેકાણે પગલું ભરનાર, આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડનીતિને પ્રયત્નથી ભણેલો અને વંશપરંપરાથી આવેલે એ વણિકજાતને મંત્રી સેવવા લાયક છે. બીજો રાખવા લાયક નથી. (આટલા ગુણ મંત્રીના હોવા જોઈએ.) ૭, ૮, ૯, ૧૦, ૧૧.
कुलीनाः श्रुतसम्पन्नाः, शुचयश्चानुरागिणः । शूरा धीराश्च नीरोगा, नीतिशास्त्रविशारदाः ॥१२॥