________________
( ૮૩ર ) સુભાષિત-પદ્ય-રત્નાકર નદી), વિદ્યા, વીર પુરુષ, વિવેક, વિત્ત (ધન), વિનય, વાચંયમ (મુનિ), વલ્લી, વસ્ત્ર, વારણ (હાથી), વાજિ ( અ%) અને શ્રેષ્ઠ વેસર ( ખચ્ચર)ઃ આ સર્વ વકારાદિ પદાર્થો વડે રાજ્ય શેભે છે. ૨. રાજપુત્રના દેષઃ
मद्यासक्ति छद्मवादः परस्त्री
सेवा दाने कातरत्वं प्रमादः । लोकावकान्ततो वासवुद्धिहासप्रीती राजपुत्रस्य दोषः ॥३॥
ચમારા, ગુઝ શરૂ-નાનાતિયા - ૨૨. મદિરાને વિષે આસક્તિ, છળ કપટનું વચન બોલવું, પરસ્ત્રીનું સેવન, દાન દેતાં કાતરાણું–બીકણપણું, પ્રમાદ, લોકોની અવજ્ઞા, એકાંતમાં વસવાની બુદ્ધિ અને હાંસીમશ્કરી ઉપર પ્રીતિઃ આ સર્વ રાજપુત્રના દેવ છે. ૩. મંત્રીનું લક્ષણ
परेगिन्तबा धीमन्तः, स्वाकारस्य निगृहकाः । मन्त्रसंरक्षकाश्चाप्ता मन्त्रिणः स्युर्महीपतेः ।। ४ ॥
___ मानसोल्लास, प्रकरण २, अध्याय २, श्लो० ५९. રાજાના મંત્રીઓ અન્યના મનને તેની ચેષ્ટા ઉપરથી જાણનારા, બુદ્ધિમાન, પિતાના આકારને (ચેષ્ટાને ) ગુપ્ત રાખનારા, વિચારને ગુપ્ત રાખનારા અને રાજ્યના હિતકારક હોવા જોઈએ. (અર્થાત્ આવા મંત્રીઓ રાજાએ કરવા જોઈએ.) ૪.