________________
ત્રિય
( ૧૦ )
યજ્ઞ કર, દાન દેવું, શાસ્ત્રને અભ્યાસ કર, તપ કરવું, શસ્ત્રવડે આજીવિકા કરવી અને પ્રાણીઓનું રક્ષણ કરવું: આ સર્વ ક્ષત્રિયને પણ આચાર છે. ૨.
इज्याऽध्ययनदाने च, प्रजानां परिपालनम् । शस्त्रास्त्रधारणं सेवा, कर्माणि क्षत्रियस्य तु ॥ ३ ॥
પાશવંદિતા (દત્તિ). યજ્ઞ કર, શાસ્ત્રને અભ્યાસ કર, દાન દેવું, પ્રજાઓનું પાલન કરવું, શસ્ત્ર અને અસ્ત્રનું ધારણ કરવું તથા સેવા કરવી ? આ સવે ક્ષત્રિયનાં કમ છે. ૩. ક્ષત્રિય અને વૈશ્યનું કર્મ –
दानं चाध्ययनं चैत्र, यजनं च यथाविधि । क्षत्रियस्य च वैश्यस्य, कर्मेदं परिकीर्तितम् ॥ ४ ॥
शङ्खम्मृति, अ० १, श्लो० ३. વિધિ પ્રમાણે દાન આપવું, ભણવું અને યજ્ઞ કરઃ આ ક્ષત્રિય અને વૈશ્યનું કર્મ કહેલું છે. . ક્ષત્રિયનો ધર્મ –
तेजः सत्यं धृतिदक्ष्य, सङ्ग्रामेष्वनिवर्तिता। ટામીથરમાર, ક્ષાત્રધર્મ કાર્તિતઃ || ૬
વિગુસ્મૃતિ, અ , સા રૂ.