________________
व्यावहारिक विनाग
-
TTE
क्षत्रिय (१)
उत्तम क्षत्रिय:कुलद्वयविशुद्धा ये, क्षत्रियाः सत्त्वशालिनः । नव तेऽपगताऽस्त्रस्य, प्रहरन्ति रिपोरपि ॥१॥
पार्श्वनाथचरित्र (पद्य), सर्ग २, श्लो० १२१. બને કુળની વિશુદ્ધિવાળા અને સત્વશાળી જે ક્ષત્રિય પુરુષ હોય છે તે, હથિયાર વગરને માણસ શત્રુ હોય તે પણ તેને મારતા નથી. ૧. ક્ષત્રિયનું કર્મ
क्षत्रियस्यापि यजनं, दानमध्ययनं तपः । शस्त्रोपजीवनं भूतरक्षणं चेति वृत्तयः ॥ २ ॥
अत्रिस्मृति, श्लो० १४.