SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યકર્તવ્ય ( ૧૧૯) यः क्षोणी निजकां न रक्षति मुदा वाच्यः स भूपो मृषा, यः शिष्याय हितानि नोपदिशति प्रायो गुरुर्नेदृशः । नापत्यानि निजानि पालयति या माताऽपि सा कीदृशी, को नामेष पिता न शिक्षयति यः पुत्रं हितार्थीभवन् ?॥६॥ ધર્મપમ, કૃ૦ . ડોઇ, (રે. ઝા.)* જે હર્ષથી પોતાની પૃથ્વીનું રક્ષણ ન કરે તે રાજાને વૃથા કહેવું જોઈએ, જે શિષ્યને હિતને ઉપદેશ ન આપે તે ગુરુ જ ન કહેવાય, જે પિતાની સંતતિનું પાલન ન કરે તે માતા પણ કેવી ? તેને માતા જ ન કહીએ, તથા હિતકારક છતાં જે પુત્રને શિક્ષા ન આપે તે પિતા પણ શાનો? તે પિતા જ ન કહેવાય. ૬. જેનોનું કર્તવ્ય – विचार्य सम्यक् समयस्य पद्धति, युक्त्याऽनुभूत्या च समन्तताद् भुवि। सुश्रावकैः साधुगणेः सुसाधनैः, प्रचारणीया जिनधर्मभावना ॥७॥ | મુનિ હિમાંશુઝિય. યુક્તિ તથા અનુભવથી જમાનાને અને આગમને વિચારી (ઓળખી) સાચા શ્રાવક તથા સાધુઓએ સારા ઉપાયે વડે જગતમાં ચોમેર જૈનધર્મની ભાવના ફેલાવવી જોઇએ-શાસનની વૃદ્ધિ કરવી જોઈએ. ૭.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy