SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૦૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર મનુષ્ય આ જીવલોકમાં ઉત્પન્ન થયા પછી બે જ બાબત શીખવાની છે. એક તે જે કર્મ કરવાવડે જીવિકા થાય, અને બીજું એ કે જે કર્મ વડે મર્યા પછી સુગતિમાં જવાય. ૩. यदाचरन्ति विद्वांसः, सदा धर्मपरायणाः । तदेव विदुषा कार्यमान्मनो हितमिच्छता ॥४॥ તારકુચર, ૩૦ ૦ ૦ ૪૨ ધર્મમાં તત્પર એવા વિદ્વાને નિરંતર જે આચરણ કરે છે તે જ પિતાના આત્માનું હિત ઇચ્છનાર વિદ્વાને કરવું જોઈએ. ૪. કેનું શું કર્તવ્ય – राज्ञां प्रतापश्च सुनीतिमत्ता, शिष्यस्य भक्तिश्च विनीतिमत्ता । गुरोहितैपिन्चमदोषवत्ता, मौनं मुनीनां प्रशमश्च धर्मः ॥ ५ ॥ | મુનિ મિશુવિના. પિતાનો પ્રભાવ જમાવ ( ધાક બેસાડવી) અને સામદામાદિ નીતિ-અથવા ન્યાયયુક્ત થવું તે રાજાઓને ધમે છે. ગુરુની ભક્તિ કરવી, તેમને વિનય કરવો એ શિષ્યનું કર્તવ્ય છે. શિષ્યનું હિત ચિંતવવું કરવું તથા પિતે આચારવિચારમાં પવિત્ર રહેવું, આદર્શ રહેવું એ ગુરુનું કર્તવ્ય છે અને બોલવાના કારણ વગર મૌન ધારણ કરવું (તથ્ય અને પથ્ય બેલવું) તથા શાંતિ ધારણ કરવી તે મુનિ-સાધુઓને ધર્મ છે. પ.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy