________________
સુભાવિત-પદ્ય-રસ્તાકર
मृत्युर्जरा च व्याधिव, दुःखं चानेककारणम् ।
અનુપત્ત યા છે, જિ સ્વસ્થ જ્ઞ વિસિ ? || ૬ || મહામાત, શાન્તિવર્ષ, ૧૦ ૨૭૪, જો રૂ.
( ૧૦૯૨ )
હે જીવ! જ્યારે આ શરીરને વિષે મૃત્યુ, જરા, વ્યાધિ અને અનેક કારણવાળાં દુઃખા રહેલાં છે, ત્યારે તું જાણે સ્વસ્થ હાય એમ કેમ બેસી રહ્યો છે? ૬.
શરીર માટે પાપ ન કરવું— पुष्णासि यं देहमघान्यचितयं
स्तवोपकारं कमयं विधास्यति ।
कर्माणि कुर्वन्निति चितयायति, जगत्ययं वंचयते हि धूर्तराट् ॥७॥
અધ્યાત્મપદુમ, આધિાર •, પૃ. ૪ર, જૉ છું.
પાપને અણુવિચારતા તુ જે શરીરને પાષે છે તે શરીર તારા ઉપર શું ઉપકાર કરશે ? ( તેથી તે શરીર માટે હિં'સાદિક ) કર્યાં કરતાં, આવતાં કામને વિચાર કર. આ શરીરરૂપ ધૂતારા પ્રાણીને દુનિયામાં છેતરે છે. ૭. શરીરના રક્ષણના ઉપદેશઃ—
शरीरं धर्मसंयुक्तं रक्षणीयं प्रयत्नतः ।
शरीरात् स्रवते धर्मः, पर्वतात् सलिलं यथा ॥ ८ ॥ રૂપફેનપ્રાસાનૢ, માન ૨, પૃ૦ ૨૦૪ (પ્ર. સ.) ધર્મથી યુક્ત હોય તો આ શરીરનું નિરંતર પ્રયત્નથી રક્ષણ કરવું જોઈએ, કેમકે જેમ પર્વતમાંથી જળ ઉત્પન્ન થાય છે તેમ શરીરમાંથી ધર્મ ઉત્પન્ન થાય છે. ૮.