SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ વચન ( ૧૦૬૭). વતું નથી, પુષ્પની માળા શેલાવતી નથી, તથા સાફ કરેલા કેશે શોભાવતા નથી પરંતુ જે એક સારી વાણું ધારણ કરવી તે જ પુરુષને શોભાવે છે, કેમકે અન્ય ભૂષણેને તે ક્ષય થાય છે, પરંતુ વાણીરૂપી ભૂષણ જ નિરંતરનું ભૂષણ છે. ૨. વચન જાતિલક્ષણ – न जारजातस्य ललाटभृङ्ग, कुले प्रसूतस्य न पाणिपनम् । यदा यदा मुञ्चति वाक्यवाणं, तदा तदा जातिकुलप्रमाणम् ॥ ३ ॥ જારથી ઉત્પન્ન થયેલા મનુષ્યને માથે શીંગડા હોતા નથી, તેમ જ ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા મનુષ્યના હાથમાં કમળ હેતું નથી, પરંતુ જ્યારે જ્યારે વચનરૂપી બાસુને મૂકે છે ત્યારે ત્યારે તેનાં જાતિ અને કુળ જણાઈ આવે છે. ૩. કેવું વચન બોલવું-- परो रुष्यतु वा मा वा, विषवत् प्रतिभातु वा। भाषितव्या हिता भाषा, स्वपक्षगुणकारिणी ॥ ४॥ ત્રિટિ , પર્વ ૨૦, ૩ ૨૨, સ્કોટ રૂરૂ. • બીજે એટલે સામે માણસ રોષ કરે અથવા ન કરે, અથવા વિષ જેવું તેને ભાસે તે પણ ડાહ્યા પુરુષે પિતાના પક્ષને ગુણ કરનારી અને હિતકારક જ ભાષા બોલવી. ૪. विमर्शपूर्वकं स्वार्थस्थापकं हेतुसंयुतम् । . स्तोकं कार्यकर स्वादु, निर्गवं निपुणं वदेत् ॥ ५॥ विधेकविलास, उल्लास ८, श्लो० ३१२.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy