________________
વન ( ૧૮ )
વચન : ખરું' ભૂષણઃ—
कि हारैः किमु कङ्कणैः किमसमैः कर्णावतंसैरलं, केयूरैर्मणिकुण्डलैरलमलं साडम्बरैरम्बरैः । पुंसामेकमखण्डितं पुनरिदं मन्यामहे मण्डनं,
य निष्पीडितपार्वणा मृतकरस्यन्दोपमाः सूक्तयः ॥ १ ॥ મનુષ્યાને હારવડે શુ છે ? કંકણુ પહેવારથી શુ છે ? ઉત્તમ કર્ણના આભૂષણુવડે શું છે? ખાજુબંધ પહેરવાથી સર્યું.,મણિના કું ડલ પહેરવાથી સર્યું, ”ને આડંબરવાળા વસ્રોવડે પણ સર્યું.. ( આ સર્વ કાંઇ પણ શાભા આપનારાં નથી. ) પરંતુ વાદળાં વગેરેના આવરણ રહિત શરદ પુનમના ચંદ્રની ચાંદની જેવું એક સુભાષિત જ પુરુષોનું અખંડ આભૂષણુ છે એમ અમે માનીએ છીએ. ૧. केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला
न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः । वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते,
क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् ॥ २ ॥ નીતિરાતજ ( મહી ), એ ૧.
પુરુષને માજીમ ધ શાળાવતા નથી, ચંદ્ર જેવા ઉજજવળ હાર શાળાવતા નથી, સ્નાન શાભાવતુ નથી, વિલેપન શાળા