________________
( ૧૦૫૦) સુભાવિત-પદ્ય-રત્નાકર માણસોની દેખતાં અને તૂટેલાં તથા ગંદા વાસણમાં ભેજન કરવું નહિ. ૧૨. ભજન કેવું ન ખાવું –
अमेध्यसम्भवं नाद्याद् दृष्टं भ्रूणादिघातकः । रजस्वलापरिस्पृष्टमाघातं गोश्वपक्षिभिः ॥ १३ ॥
विवेकविलास, उल्लास ३, श्लो० ३५. અપવિત્ર વસ્તુનું બનેલું, બાળક વગેરેની હત્યા કરનાર પુરુષે જોયેલું, અડાયેલી સ્ત્રીનું અડેલું અને બળદ કુતરા અને પંખીએ શું ઘેલું ભેજન ખાવું નહિ. ૧૩. અજીર્ણમાં ભેજન ત્યાગ –
अजीर्णे पुनराहारे, गृह्यमाणः प्रकोपयेत् । वातं पित्तं तथा श्लेष्मदोषमाशु शरीरिणाम् ॥ १४ ॥
વિવિહાર, ર ૩, ૦ ૨૨. અજીર્ણ માં આહાર કરવાથી મનુષ્યને તત્કાળ વાત, પિત્ત અને કફ દેષ પ્રકોપ પામે છે. ૧૪. મૈન ભેજન ફળા–
यस्तु संवत्सरं पर्ण भुक्ते मौनेन सर्वदा । युगकोटिसहस्रेषु, स्वर्गलोके महीयते ॥१५॥
રિસૃતિ, કથાગ ૨, ૩૦ રૂર. જે મનુષ્ય સંપૂર્ણ એક વર્ષ સુધી હંમેશાં મૌનપણે ભેજન કરે તે હજાર કરોડ યુગ સુધી સ્વર્ગલેકમાં પૂજાય છે. ૧૫.