SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ભાજન ( ૧૦૪ ) अघौतमुखहस्तांर्निग्रश्च मलिनांशुकः । सव्येन हस्तेनोपात्तस्थालो भुञ्जीत न क्वचित् ।। ९ ।। विवेकविलास, उल्लास ३, श्लो० ३१. હાથ, માહુ' અને પગ ધાયા વગર, મેલા કપડા પહેરીને અને ડાબા હાથમાં થાળી પકડીને કદાપિ ભાજન કરવું નહિ. ૯. एकवस्त्रान्वितश्चार्द्रवासा वेष्टितमस्तकः । અવિત્રોઽતિનાથત્ર, ન મુન્નીત વિશ્વક્ષળઃ || ૦ || વિવિશ્વાસ, ઉડ્ડીસ રૂ, જો ફર. બુદ્ધિશાળી માણસે એક કપડુ પહેરીને, લીલું કપડું પહેરીને, મસ્તક ઉપર કપડું વીંટાળીને, શરીર પવિત્ર કર્યાં વગર અને બહુ જ લેલુપતાપૂર્વક બાજન કરવું નહિ. ૧૦. उपानत्सहितो व्यग्रचित्तः केवलभूस्थितः । पर्यङ्कस्थो विदिग्याम्याननो नाद्यात्क्रशासनः ॥ ११॥ વિવિજાન, ગુડ્ડાR 3, જો ૩૨. જોડા પહેરીને, વ્યગ્ર ચિત્તે, કેવળ ભૂમિ ઉપર જ બેસીને, પલંગ ઉપર બેસીને, વિદિશા (ખૂણા) અને દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને અને સાંકડા આસન ઉપર બેસીને ભેાજન કરવું નહિં. ૧૧. आसनस्थपदो नाद्याच्चण्डालैश्च निरीक्षितः । पतितैश्च तथा भिन्ने, भाजने मलिनेऽपि च ॥१२॥ વિવવિલાસ, ઉડ્ડાસ, જ્ઞે॰ રૂ. આસન ઉપર પગ રાખીને, ચંડાલ અને ધમ બ્ર
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy