SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૪૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર કરવાથી રસની ઉત્પત્તિ થાય છે અને બે પહોર ગયા પછી ભેજન કરવાથી બળને ક્ષય થાય છે. પ. ભજન કેવું લેવું – हितं मितं सदाऽश्नीयात्, यत्सुखेनैव जीर्यते । धातुः प्रकुप्यते येन, तदनं वर्जयेद्यतिः ॥ ६ ॥ સ્કૃતિ, ૦ ૨૦૧૨. સુખે કરીને જીર્ણ-પાચન થાય તેવું હિતકારક અને માપસર અન્ન ખાવું જોઈએ, પરંતુ જેનાથી શરીરની ધાતુ કોપ-વિકાર પામે તેવું અન્ન મુનિએ વર્જવું જોઈએ. ૬. आहारस्य तु द्वौ भागौ, तृतीयमुदकस्य तु । वायोः सञ्चरणार्थाय, चतुर्थमवशेषयेत् ।। ७ ॥ कात्यायन. પિતાના ઉદરના બે ભાગ પૂરાય તેટલે આહાર કરે, ત્રીજો ભાગ જળથી પૂર્ણ કરે અને ચોથો ભાગ વાયુના સંચારને માટે ખુલ્લે-ખાલી રાખ. ૭. કેવી રીતે ભેજન ન કરવું – साकाशे सातपे सान्धकारे द्रुमतलेऽपि च । कदाचिदपि नाश्नीयादूर्वीकृत्य च तर्जनीम् ॥ ८ ॥ વિરહ્યાણ, વસ્ત્રાલ , જો ૨૦. ઉઘાડી જગ્યામાં, તડકામાં, અંધારામાં, વૃક્ષ નીચે અને અંગુઠા પાસેની આંગળી ઉંચી રાખીને કઈ વખત ભોજન કરવું નહિ. ૮.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy