SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ દિનચર્યા ( ૧૦૨૩ ) જિનેશ્વરની પૂજા, સદ્ગુરુની સેવા, સ્વાધ્યાય-સાય ધ્યાન, નિર્મળ તપ, દાન અને દયાઃ આ છ કર્યાં હુમેશાં ગૃહસ્થીઓને કરવાનાં હાય છૅ. ૬. देवपूजा गुरूपास्तिः, स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां, षट् कर्माणि दिने दिने ॥ ७ ॥ પુષ્પધનયા, પૃ૦ ૨૨, એ ૮૨. દેવની પૂજા, ગુરુની સેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન: આ છે કર્મ ગૃહસ્થાશ્રમીઓને દરરાજ કરવાનાં છે. ૭. કેવી રીતે ન બેસવું:~ नोर्ध्वजानुश्चिरं तिष्ठेन्न भवेदुत्कटासनः । तद्वनोपविशेत् प्राज्ञः पादेनाकृष्य चासनम् ॥ ८ ॥ 9 મહામાત, વિરાટ, અ૦ ૨૧, મો॰ ૨૭. ડાહ્યા પુરુષે જાનુ ( ઢીંચણુ ) ઉંચા રાખીને ચિરકાળ સુધી રહેવું નહીં, ઘણા વખત સુધી ઉત્કટ આસને-ઉભડક રહેવુ નહીં, તથા પગવડે આસનને ખેંચીને તેના પર બેસવું નહીં. ૮. વજ્રના નિયમઃ— - अन्यदेव भवेद्वासः, शयनीये नरोत्तम ! | अन्यदर्चासु देवानामन्यद्वार्य सभासु च ॥ ९ ॥ મહામાત, શાન્તિર્વ, અ૦ ૨૨, મો૦ ૪. હે નરોત્તમ! સૂતી વખતે પહેરવાનુ. વસ્તુ જીંદુ હોવુ
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy