SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૨૪ ) સુભાષિત-પથ-રત્નાકર જોઈએ, દેવની પૂજા વખતે જુદુ હાવુ' જોઇએ, અને સભાને વિષે જુદું વસ્ત્ર પહેરવુ જોઇએ. ૯. एकवस्त्रो न भुञ्जीत, न कुर्याद्देवतार्चनम् । न कञ्चुकं विना कार्या, देवार्चा स्त्रीजनेन तु ॥ १० ॥ શ્રાદ્ધવિધિ, પૃ. ૨. જો છ. એક કપડું પહેરીને લેાજન કરવું નહીં તેમ જ દેવતાની પૂજા પણ કરવી નહીં અને સ્રીઓએ કબજો પહેર્યાં વગર દેવની પૂજા ન કરવી. ૧૦. શું ધરથી દૂર કરવું:— दूरादावसथान्मूत्रं, दूरात्पादावसेचनम् । उच्छिष्टोत्सर्जनं दूरात्सदा कार्यं हितैषिणा । ११ ॥ || મહામાત, શાન્તિર્વ, ઊ૦ ૭૮, તાૉ ફેબ્રુ. ઘરથી દૂર એંઠું પેાતાના કલ્યાણુને ઇચ્છનાર પુરુષે હમેશાં ઘરથી દૂર સૂત્ર કરવું, ઘરથી દૂર પગ ધાવા અને વગેરે ઉચ્છિષ્ટ વસ્તુના ત્યાગ કરવા. ૧૧. કઇ દિશામાં શું કરવું;— स्नानं पूर्वमुखीभूय, प्रतीच्यां दन्तधावनम् । उदीच्यां श्वेतवासांसि पूजा पूर्वोत्तरामुखी ॥ १२ ॥ વિવાવિહાર, ઉડ્ડાસી, હ્તો. ૧૮. પૂર્વ દિશાએ મુખ કરીને સ્નાન કરવું, પશ્ચિમ દિશાએ સુખ કરીને દાતણુ કરવુ, ઉત્તર દિશાએ મુખ કરીને શુદ્ધ
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy