SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૨૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર મળ કે મૂત્રની બાધા થાય ત્યારે ઈચ્છા પ્રમાણે દિવસે ઉત્તર તરફ મુખ રાખીને અને રાત્રિએ દક્ષિણ તરફ મુખ રાખીને તેને ત્યાગ કર. ૩. પ્રાતઃકર્મ केशप्रसाधनादर्शदर्शनं दन्तधावनम् । पूर्वाह्न एव कार्याणि, देवतानां च पूजनम् ॥ ४ ॥ મદામાત, શાંતિપર્વ, ૫૦ રૂ, ø૦ ર. કેશનું પ્રસાધન-તેલ વગેરે નાખવું, અરિસામાં પોતાનું મુખ જેવું, દાતણ કરવું, તથા દેવનું પૂજન કરવું. આ આ સર્વ કાર્યો પ્રાતઃકાળે જ કરવાનાં છે. ૪. આચમન કયાં પછી શું કરવું – देवार्चनादिकार्याणि, तथा गुभिवादनम् । कुर्वीत च समाचम्य, तद्वदेव मुजिक्रियाम् ॥ ५॥ મહામાત, સર્વિ , ૦ ૨, બો૦ . દેવપૂજા વગેરે કાર્યો અને ગુરુને વંદનાનું કાય આચમન કરીને કરવાનું છે અર્થાત્ હાથ-મુખ વગેરે સાફ કરી પવિત્ર થઈ કરવાનું છે, અને ભજનક્રિયા પણ તે જ રીતે કરવાની છે. ૫. દિવસમાં કરવાનાં છ કાર્ય पूजा प्रभूणां सुगुरोः सपर्या, स्वाध्यायवृत्तिविंशदं तपश्च । दानंदया सदगृहिनां भवन्ति,कर्माण्यमुनि प्रविवासरं षट् ॥६॥
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy