SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) સુભાષિત-પદ્ય-રત્નાકર વેશ્યા એ સૌન્દર્યરૂપ બળતણવાળી કામદેવની વાલા સમાન છે, જેમાં કામીપુરુષે પિતાનાં વૈવન અને ધન હેમી દે છે. ૬. વેશ્યા: ધનલભી:– वित्तेन वेत्ति वेश्या स्मरसदृशं कुष्टिनं जराजीर्णम् । विनं विनापि वेत्ति स्मरसदृशं कुष्ठिनं जराजीर्णम् ॥७॥ વેશ્યા વિત્તથી (ધનના લેભથી) કેઢીયા અને વૃદ્ધ માણસને પણ કામદેવ જે જાણે છે-માને છે, અને ધન વિનાના કામદેવ જેવા પુરુષને પણ કોઢીયે અને વૃદ્ધ જાણે છે–માને છે, વેશ્યાને માત્ર ધન જ પ્રિય છે, મનુષ્ય પ્રિય કે અપ્રિય નથી. ૭. યાથી કડવું ફળ – न देवान गुरुनापि, सुहृदो न च बान्धवान् । असत्सङ्गरतिनित्यं, वेश्यावश्यो हि मन्यते ॥ ८ ॥ રા, પ્રાગ ૨, ૩ો ૨૨. દુષ્ટ જનેના સંગમાં પ્રીતિવાળે અને નિરંતર વેશ્યાને વશ થયેલે પુરુષ દેવને, ગુરુઓને, મિત્રને તથા બાંધને માનતું નથી. ૮. वेश्यासङ्गाच ससैव, नश्यन्त्यङ्गच्छविर्यशः । लज्जा च सन्ततिः सिद्धिद्रव्यं च गृहगाङ्गना ॥९॥ स्जियकरण, वेश्यापकाम, लो०४.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy