SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વેશ્યા ( ૧૦૧૩) હોય છે, માટે અજ્ઞાની માણસે, પાંજરામાં જેમ સિંહ પુરાય છે તેમ, તેણીની સાથે ( પ્રીતિથી) બંધાય છે. ૩. कदाऽपि वेश्या न गुणार्थिनी स्याद्रपार्थिनी नैव हितार्थिनी च। विद्यार्थिनी नापि न मन्यसे चेद्वार्ता शृणु त्वं कयवनकस्य ॥ ४ ॥ શરવાઘ, વેશ્યા પ્રમ, કo . વેશ્યા સ્ત્રી કદાપિ પણ ગુણની, રૂપની હિતની કે વિદ્યાની અર્થિની (પ્રજનવાલી) હેતી નથી, તથા હે ભવ્યપ્રાણ ! જે તું તે વાત ન માનતે હે તે તું કયવન્નકની કથા સાંભલ ! ૪. धनं हरन्तीं निधनं करन्ती___ मोजश्च तेजश्च विनाशयन्तीम् । रोग्यन्धवृद्धानपि कामयन्ती, को नाम वेश्यामभिलाषुकः स्यात् ? ॥ ५ ॥ | મુનિ દિક્ષાંશુપાય. ધનને હણનારી, મરણને નિપજાવનારી, બળનોતથાતેજ(કાંતિ-ઉત્સાહ)નો નાશ કરનારી, રોગી, આંધળા અને જરા ઘરડાઓને પણ ધનના લેભથી ચાહનારી એવી વેશ્યાને કયો ડાહ્યો માણસ ચાહે–તેના ઉપર પ્રેમ કરે છે. વેશ્યા અગ્નિ – वेश्याऽसौ मदनज्वाला, रूपेन्धनसमन्विता । कामिभिर्यत्र हूयन्ते, यौवनानि धनानि च ।। ६॥
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy