________________
વેશ્યા
( ૧૦૧૫)
વેશ્યાના સંગથી સાત વસ્તુઓ શરીરની કાન્તિ, યશ, લજજા, સંતતિ, સિદ્ધિ, ધન તથા ઘરની સ્ત્રીઓને નાશ થાય છે. ૯. વેશયાત્યાગ ઉપદેશા–
कुष्ठिनोऽपि स्मरसमान्, पश्यन्ती धनकाङ्क्षया । तन्वन्ती कृत्रिमस्नेह, निःस्नेहां गणिकां त्यजेत् ॥१०॥
વંશાત્ર, પ્રારા ૨ બોર ૧૨. વેશ્યા ધનની ઈચ્છાથી કેઢીયાને પણ કામદેવ સમાન જુએ છે અને તેના પર કૃત્રિમ સ્નેહ બતાવે છે, આવી વાસ્તવિક નેહ રહિત ગણિકાને ત્યાગ કર એગ્ય છે. ૧૦.