SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી (શરૂ) છે સ્ત્રી મહિમા – अस्मिन्नसारे संसारे, सारं सारङ्गलोचना । ચકિમી Uત, વસ્તુપા! મવાદશા || 2 || મારરિ. આ અસાર સંસારમાં મૃગ સમાન નેત્રવાળી-સ્ત્રી સારભૂત છે, કેમકે તે વસ્તુપાળ ! જેની કુક્ષિથી આ તમારી જેવા મહાપુરુષો ઉપન્ન થાય છે. ૧. असारे खलु संसारे, सारं सारङ्गलोचना । इति सश्चिन्त्य वै शम्भुरर्धाङ्गे पार्वती दधौ ॥ २ ॥ થાણાલિ, કo ૩૨. આ અસાર સંસારમાં હરણના જેવા નેત્રવાળી સ્ત્રી જ સારભૂત છે, એમ વિચારીને મહાદેવે પોતાના અર્ધ અંગમાં પાર્વતીને ધારણ કરી છે. ૨. नित्यं स्नाता सुगन्धा च, नित्यं च प्रियवादिनी। अल्पभुङ् मितवक्त्री च, देवता सा न मानुषी ॥ ३ ॥ હમેશાં ન્હાયેલી, સુગંધ શરીરવાળી, નિરંતર પ્રિય વચન બોલનારી, અલ્પ ભજન કરનારી અને પરિમિત ( કામ જેટલું જ ) બોલનારી: આવી સ્ત્રી માનુષી નથી, પણ તે દેવી જ છે. ૩.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy