________________
( ૯
).
સારી સ્ત્રીનાં લક્ષણ – पीनोरुः पीनगण्डा लघुममदशना पद्मनेत्रान्तरक्ता,
बिम्बोष्ठी तुङ्गनासा गजगतिगमना दक्षिणावर्तनाभिः । स्निग्धाङ्गी वृत्तवक्त्रा पृथुमृदुजघना सुस्वरा चारुकेशा, भर्ता तस्याः क्षितीशो भवति च सुभगा पुत्रमाता च नारी॥४॥
પર્માકુમ, g૦ કર, ૦ ૮૨. (1. ૨) જેના સાથળ જાડા હોય, જેના ગંડસ્થળ પુષ્ટ હોય, જેને ઝીણા અને સરખા દાંત હોય, જેનાં નેત્ર કમળ જેવાં હોય અને નેત્રના ખૂણું રાતા હોય, જેના ઓષ્ટ બિંબ જેવા રાતા હોય, જેનું નાક ઊંચું હેય, જેની ચાલ હાથી જેવી હોય, જેની નાભિ દક્ષિણ આવર્તવાળી હોય, જેનું શરીર ચીકાશવાળું હોય, જેનું મુખ ગોળ હોય, જેનું જઘન મોટુ અને કોમળ હોય, જેને રવર મધુર હોય અને જેના કેશ સુંદર હોય તેવી સ્ત્રીને ભર્તાર રાજા થાય, અને તે સૌભાગ્યવાળી થાય તથા તે પુત્રની માતા થાય. ૪. સ્ત્રીના ગુણ शीलं मार्दवमार्जवः कुशलता निर्लोभता च त्रपा,
वात्सल्यं स्वपरातिथिप्रभृतिके प्रेष्ये वरावर्जनम् । औचित्यं शुरौकसि स्थिरमनास्तहूषणाच्छादनं, स्त्रीणां मण्डनमीदृशो गुणगणः शेषं तु भारात्मकम् ॥ ५॥
ધર્મકુમ, g૦ ૪, ૦ ૨. (પ્ર.સ.)