SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ની ( ૯૯૭ ) હે પુત્રી ! જ્યારે ઘરધણી-પતિ-ઘેર આવે ત્યારે ઉભા થવું, તે કાંઇ મેલે તે નમ્રતાથી સાંભળી અંગીકાર કરવું, તેના પાદ ઉપર દૃષ્ટિ રાખવી, તેને બેસવા માટે તે જ આસન આપી સેવા કરવી, તે ભર્તાર ભાજન કરી રહે ત્યારપછી પાતે લેાજન કરવું અને તે સૂઈ જાય ત્યારપછી પાતે સૂવું; આ પ્રમાણે કુળવધૂના ધર્માં સિદ્ધાંતમાં કહેલા છે. ૬. પત્ની : સાચેા સહકારીઃ— धर्मकामार्थकार्येषु भार्या पुंसः सहायिनी । विदेशगमने चास्य, सैव विश्वासकारिणी ॥ ७ ॥ તિષ્ઠાનસમુચય, ૪૦ ૮, જ઼ો॰ રૂરૂ. પુરુષને ધમ, અર્થ અને કામના કાર્યા સાધવામાં સ્ત્રી જ સહાયભૂત છે, અને પરદેશગમનમાં તે પુરુષને તે સ્ત્રી જ વિશ્વાસપાત્ર છે. ૭.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy