SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર આચરણવાળી, પતિવ્રતા અને પદ્માક્ષી-કમળ જેવાં નેત્રવાળી: આ પાંચ પકારવડે સ્ત્રી પૃથ્વી પર ગૌરવપણું પામે છે. ૩. कार्येषु मन्त्री करणेषु दासी, भोज्येषु माता शयनेषु रम्भा । धर्मानुकूला क्षमया धरित्री, ___ भार्या च पाड्गुण्यवतीह दुर्लभा ॥ ४ ॥ મેટા કામકાજમાં મંત્રી જેવી, કામકાજ કરવામાં દાસી જેવી, ભજન કરાવવામાં માતા જેવી, શયનને વિષે રંભા અસરા જેવી, ધર્મકાર્યમાં અનુકૂળતા વાળી અને ક્ષમાને વિષે પૃથ્વી જેવી આ છ ગુણવાળી ભાર્યા પ્રાપ્ત થવી દુર્લભ છે. ૪. अनुकूलां विमलाङ्गी कुलजां कुशलां सुशीलसम्पन्नाम् । पञ्चलकारां भायों, पुरुषः पुण्योदयाल्लभते ॥ ५ ॥ અનુકૂળ આચરણ કરનારી, નિર્મળ અંગવાળી, ઉત્તમ કુળમાં જન્મેલી, કુશળતાવાળી અને ઉત્તમ શીલવાળીઃ આવા પાંચ લોકારવાળી ભાર્યાને પુણ્યના ઉદયથી જ પુરુષ પામે છે. ૫. પત્ની-ધર્મ – अभ्युत्थानमुपागते गृहपतौ तद्भापणे नम्रता, तत्पादार्पितदृष्टिरासनविधौ तस्योपचर्या स्वयम् । भुक्ते भर्तरि भोजनं प्रकुरुते सुप्ते शयीत प्रिया, प्राज्ञः पुत्रि! निवेदिताः कुलवधृसिद्धान्तधर्मा अमी॥६॥ ધર્મewzમ, g૦ ૭૬, ૦ ૦૦. (ઇ. સ.)
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy