________________
જ વરની (૪૨)
I
પત્ની -મહિમા –
नास्ति भार्यासमो बन्धुर्नास्ति भार्यासमः सखा । नास्ति भार्यासमं लोके, नरस्यार्तस्य भेषजम् ॥ १ ॥
તિરસગુણ, ૦૮, ૨૦ રૂ. આ જગતમાં પીડા પામતા પુરુષને ભાર્યા સમાન બીજે કેઈ બંધુ નથી, ભાર્યા સમાન બીજે કઈ મિત્ર નથી અને ભાય સમાન બીજું કઈ ઔષધ નથી. ૧. विना प्रियां को गृहमागतानां, प्राघूर्णकानां मुनिसत्तमानाम् । करोति पूजाप्रतिपत्तिमन्यः, कथं च शोभां लभते मनुष्यः? ॥२॥
સૂરફુવારા , થરથર , g૦ ૨૨૨. ( મા. ૩) પિતાને ઘેર અતિથિરૂપે આવેલા ઉત્તમ મુનિઓની પૂજાને તથા સત્કારને સ્ત્રી વિના બીજે કેણ કરે? અને પુરુષ પણ તેના વિના શી રીતે શેના પામે ? (માટે ગૃહસ્થીઓને આવાં ધાર્મિક કાર્યો માટે સ્ત્રીની આવશ્યકતા છે.) ૨. પત્નીના ગુણ—
पुत्रसूः पाककुशला, पवित्रा च पतिव्रता । पाक्षी पश्चपैर्नारी, भुवि संयाति गोरवम् ॥३॥ પુત્રને પ્રસવનારી, પાકમાં કુશળ–રસોઈમાં નિપુણ, પવિત્ર