SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત-પદ્ય-રત્નાકર સછિદ્રમ-જુસ-નિકોનાના स्ते श्रावका भुवि चतुर्दशधा भवन्ति ।। १३ ॥ માટી, ચાળણી, પાડો, હંસ અને પોપટની જેવા સ્વભાવવાળા, બિલા, કંકપક્ષી, મચ્છર, બકર અને જળની સરખા, તથા છિદ્ર સહિત ઘડે, પશુ, સર્ષ અને મત્સ્યની ઉપમાવાળા આ રીતે આ જગતમાં ચૌદ પ્રકારના શ્રાવકે છેય છે. ૧૩. શ્રાવક શબ્દનો અર્થश्रद्धालुतां श्राति पदार्थचिन्तनात, धनानि पात्रेषु वपत्यनारतम् । किरत्यपुण्यानि सुसाधुसेवनादतोऽपि तं श्रावकमाहुरुत्तमाः ॥ १४ ॥ શ્રાવિધિ, go ૩૩, ૦ ૦. ( શામ. .) જીવાદિક પદાથોનું ચિંતવન કરવાથી શ્રદ્ધાને દઢ કરે છે, નિરંતર સુપાત્રને વિષે ધનને વાવે છે–વાપરે છે અને ઉત્તમ સાધુઓની સેવા કરવાથી પાપકર્મને નાશ કરે છે. આ કારણથી પણ ઉત્તમ પુરુષે તેને શ્રાવક કહે છે.(શ્રાતિમાંથી શ્રા, વાતિમાંથી વ અને ક્રિતિમાંથી જ લઈને શ્રાવક શબ્દ બનાવ્યું છે.) ૧૪. सवन्ति यस्य पापाणि, पूर्वबद्धान्यनेकशः । Gaૌ જ કરે ? // શ્રાદ્વગુણિ, કૃ૦ ૨, ૦ ૨.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy