________________
ગુસ્થ
( ૯૫ ) નિંદા કરતા ન હોય તેને ઘેર બેઠાં જ તીર્થંતુ ફળ મળે છે. જે માણસ પરસ્ત્રી અને પરધનનું હરણ કરતા હાય તેનું પાપ સવ તીના સ્નાનવડે પણ નાશ પામતુ નથી. ૮, ૯, ૧૦.
दया लज्जा क्षमा श्रद्धा, प्रज्ञा त्यागः कृतज्ञता । एते यस्य गुणाः सन्ति, गृहस्थो मुख्य उच्यते ॥ ११॥ ત્તસ્મૃતિ, ૩૦ ૨, સ્પ્રે ૭.
દયા, લજ્જા, ક્ષમા, શ્રદ્ધા, બુદ્ધિ, દાન અને કૃતજ્ઞતા– કરેલા કાર્યની કદરઃ આટલા ગુણ્ણા જેનામાં હાય તે મુખ્યઉત્તમ ગૃહસ્થ કહેવાય છે. ૧૧.
[ શ્રાવરું ]
શ્રાવકપણાના મહિમા --
जिनो देवः कृपा धर्मो गुरवो यत्र साधवः ।
આવાય તસ્મૈ, ન જાયૈતાવિમૂઢથી: ? ।। ૨ ।। થાનગ, પૃ૦ ૨૬૧, જો૦ ૯૦. (મ. સ.)
જે શ્રાવકપણામાં રાગદ્વેષ રહિત જિનેશ્વર દેવ છે, દયામૂળ ધર્મ છે અને ક્ષમાદિક દેશ પ્રકારને ધારણ કરનારા સાધુએ ગુરુ છે તે શ્રાવકપણાને કાણુ સારી બુદ્ધિવાળા ન વખાણે ? ૧૨
ચાદ પ્રકારના શ્રાવક
મૃત્—સાહિતિ—મહિલ—ત—ગુપ્તમાત્રા માર્ગ-૪-માન-તુલ્યા