________________
સર્વથ ધ ન
માનનારા છે,
(૯૮૪) સુભાષિત-પદ્ય-રત્નાકર
एष पञ्चविधो धर्मो बहुशाखः सुखोदयः । देहिभिर्देहपरमैः कर्त्तव्यो देहसम्भवः ॥ ७॥
અહિંસા-હિંસાને ત્યાગ, સત્ય વચન, સર્વ પ્રાણીઓ પર દયા, ઇંદ્રિયનિગ્રહુ અને યથાશક્તિ દાન એ ગૃહસ્થને ધર્મ કહેવાય છે.
પરીને ત્યાગ, પિતાની સ્ત્રીનું સંરક્ષણ, અદત્ત વસ્તુને સર્વથા ત્યાગ, મધુ-મદિરા અને માંસને ત્યાગ : આ પાંચ પ્રકારને ધર્મ બહુ વિસ્તારવાળે અને સુખદાયક છે, માટે પિતાના દેહને ઉત્તમ માનનાર પ્રાણીઓએ દેહથી કરવા યોગ્ય ઉપયુક્ત ધર્મ અવશ્ય કરવું જોઈએ. ૫, ૬, ૭. ગૃહસ્થના ગુરુ –
गुरुभक्तो भृत्यपोषी, दयावाननमयकः । नित्यजापी च होमी च, सत्यवादी जितेन्द्रियः ॥ ८ ॥ स्वदारे यस्य सन्तोषः, परदारनिवर्तनम् । अपवादं न कुर्वीत, तस्य तीर्थफलं गृहे ॥ ९ ॥ परदारान् परद्रव्यं, हरते यो दिने दिने । सर्वतीर्थाभिषेकेण, तस्य पापं न नश्यति ॥ १० ॥
વૈચાણસ્કૃત, ૩૦ , , જે ગુરુજન પર ભક્તિવાળો હોય, ચાકરનું પોષણ કરનાર હોય, દયાવાળો, ઈર્ષ્યા રહિત, નિત્ય જપ કરનાર, હોમ કરનાર, સત્યવાદી અને જિતેન્દ્રિય હોય, જેને પિતાની સ્ત્રીને વિષે સંતેષ હોય, જે પરસ્ત્રીને ત્યાગી હોય, અને જે કોઈની