SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થ ( ૯૮૩) ધર્મનું જ ચિંતન કરતે હોય અને નોકરવર્ગની અર્થસિદ્ધિ માટે ખ્યાલ રાખતું હોય તથા ન્યાયપૂર્વક વર્તાવ કરનારા હોય. ૨. ગૃહસ્થનું સુખ – यदि रामा यदि च रमा, यदि तनयो विनयधीगुणोपेतः । तनये तनयोत्पत्तिः, सुरवरनगरे किमाधिक्यम् ? ॥ ३॥ જે સારી વાર્યા હોય, પુષ્કળ ધન હોય, વિનય, બુદ્ધિ અને ગુણે કરીને સહિત એ પુત્ર હોય, તથા પુત્રને પણ પુત્રની ઉત્પત્તિ હોય-કરાને ઘેર છોકરા હોય, તે શ્રેષ્ઠ દેવના નગરમાં-સ્વર્ગમાં આનાથી બીજું શું અધિક છે ? સ્વર્ગ કરતાં પણ આ સુખ અધિક છે. ૩. ગૃહસ્થની ફરજ – दया दानं दमो देवपूजा भक्तिर्गुरौ क्षमा । सत्यं शौचं तपोऽस्तेयं, धर्मोऽयं गृहमेधिनाम् ॥ ४॥ विवेकविलास, उल्लास ३, श्लो० ५. દયા, દાન, ઇંદ્રિયેનું દમન, દેવપૂજા, ગુરુભક્તિ, ક્ષમા, સત્ય, શૌચ-પવિત્રતા, તપ અને અચોયેઃ આ સર્વ ગૃહસ્થાશ્રમીઓને ધમે છે. ૪. अहिंसा सत्यवचनं, सर्वभूतानुकम्पनम् । शमो दानं यथाशक्ति, गार्हस्थ्यो धर्म उच्यते ॥ ५॥ परदारेषसंसों धर्मस्त्रीपरिरक्षणम् । अदत्तादानविरमो मधुमांसविवर्जनम् ॥ ६ ॥
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy