________________
માતા–વિતા ( ૩૭ )
માતાના મહિમા –
उपाध्याया दशाचार्य आचार्याणां शतं पिता । સત્તત્રં તુ પિતાતા, ગૌવેળાિિઅતે ॥ ॥
મનુસ્મૃતિ, ૧૦ ૨, શ્લો
ઉપાધ્યાય કરતાં દશગણા આચાર્ય, આચાયથી સેાગણા પિતા અને પિતાથી હજરગણી માતા મહત્તામાં વધી જાય છે. ૧. ऊढो गर्भः प्रसवसमये सोढमत्युग्रशूलं,
पथ्याहारैः स्नपनविधिभिः स्तन्यपानप्रयत्नैः ।
विष्ठामृत्रप्रभृतिमलिनैः कष्टमासाद्य सद्य
स्नातः पुत्रः कथमपि यया स्तूयतां सैव माता ॥ २ ॥
જે માતાએ પ્રથમ ગ વહન કર્યાં એટલે ગ-વહુનનું દુ:ખ સહન કર્યું, પછી પ્રસૂતિને વખતે અત્યંત ઉગ્ર શૂળની પીડા સહન કરી, પછી પથ્ય ( હિતકારક ) આહારવડે, સ્નાનની વિધિવડે, સ્તનપાન કરાવવાના પ્રયત્નવડે તથા વિષ્ટા, મૂત્ર વગેરે મલિન પદાથેવિડે થતા કષ્ટને પામી–સહન કરી તત્કાળ કાઈ પણ પ્રકારે પુત્રનું રક્ષણ કર્યુ છે, તેવી માતાની સ્તુતિ કરવી ચેાગ્ય છે. ૨.