SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વૈદ્ય ( ૧૬ ) સાચે વૈદ્ય અને સાચું ઔષધઃ— तदेव युक्तं भैषज्यं, यदारोग्याय कल्पते । स चेव भेषजः श्रेष्ठो रोगेभ्यो यः प्रमोचयेत् ॥१॥ सारङ्गधरसंहिता. જે ઔષધ આરાગ્યપણાને કરે તે જ ઔષધ યોગ્ય-શ્રેષ્ઠ છે, અને જે વૈદ્ય રોગીને રાગથી મુક્ત કરે તે જ વૈદ્ય શ્રેષ્ઠ છે. ૧. વૈદ્યના ગુણઃ— गुरोरधीताखिलवैद्यविद्यः, पीयूषपाणिः कुशलः क्रियासु । गतस्पृहो धैर्यधरः कृपालुः, शुद्धोऽधिकारी भिषगीदृशः स्यात् ||२|| જેણે ગુરુ પાસેથી બધી વૈદ્યની વિદ્યાના અભ્યાસ કર્યાં હાય, જેના હાથમાં અમૃત હોય ( જે બધાને સાન્ત કરતા હાય ), જે ( વૈદ્યની ) ક્રિયામાં હાંશિયાર હાય, વગરના હાય, જે ધીરજવાળેા હાય, જે દયાળુ હાય, જે શુદ્ધ હોય, આવો વૈધ ચિકિત્સા કરવાને અધિકારી-યોગ્ય છે. ૨. કુવેલ નિંદાઃ— લાલચ વૈઘરાન ! તમસ્તુમાંં, ચમરાનો ! यमस्तु हरति प्राणानू, वैद्यः प्राणान् धनानि च ॥ ३ ॥ યમરાજના ભાઈ સમાન હૈ ( કુ ) વૈદ્યરાજ ! તમને નમસ્કાર હે ! કારણ કે યમ તેા ( કેવળ ) પ્રાણનું જ હરણ કરે પણ ( કુ )વૈદ્ય તેા પ્રાણુ અને ધન બન્નેનું હરણ કરે છે. ૩.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy