SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૬૮) સુભાષિત-પદ્ય-રત્નાકર જે મનુષ્ય સાહિત્ય, સંગીત અને કળાએ કરીને રહિત હોય તે મનુષ્ય પુંછડા અને શીંગડા વિનાને સાક્ષાત પશુ જ છે. કેવળ તે તૃણને ખાધા વિના પણ જે જીવે છે તે પશુએનું મોટું ભાગ્ય છે એમ જાણવું. ૧૩. પંડિત અને મૂત્ર नष्टं मृतमतिक्रान्तं, नानुशोचन्ति पण्डिताः । પતિનાં ૨ ચૂળ, વિરોષે થતા તા. ૪ જૈનપતજ, g૦ ૧૨, સે. રૂદા* નાશી ગયેલ, મરી ગયેલ અને અતિક્રાંત એટલે જ્ઞાતિભ્રષ્ટ વગેરે થયેલને પંડિત પુરુષો શોક કરતા નથી, કારણ કે પંડિત અને મૂર્ખમાં આ જ તફાવત છે. ૧૪. खादन्न गच्छामि हसन्म जल्पे, गतं न शोचामि कृतं न मन्ये । द्वयोस्तृतीयो न भवामि राजन् !, केनास्मि मूखों वद कारणं किम् १ ॥ १५ ॥ મોડાક". હે રાજા ! હું ખાતાં ખાતાં ચાલતું નથી, હસતી વખતે બોલતે નથી, ગયેલાને શેક કરતું નથી, કરેલાને હું માનતે નથી ( કેઈ કાર્ય મેં કર્યું હોય તે તે બાબત મેં કર્યું એમ અહંકાર કરતે નથી), બે જણની મદયે હું ત્રીજે થતું નથી, તે હું શી રીતે મૂર્ખ છું ? કહો, મને મૂર્ખ કહેવામાં શું કારણ છે? ૧૫.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy