________________
પાંચ માતાએઃ—
માતાપિતા
( ૩૭૧ )
राजपत्नी गुरोः पत्नी, मित्रपत्नी तथैव च ।
पत्नीमाता स्वमाता च, पञ्चैता मातरः स्मृताः ॥ ३ ॥
વૃદ્ધાળજ્યનીતિ, અ૦ , ì૦ ૨૫.
રાજાની રાણી, ગુરુની પત્ની, મિત્રની પત્ની, તથા પેાતાની પત્નીની માતા ( સાસુ ) અને પેાતાની માતાએ કહેલી છે. 3.
માતા, આ પાંચ.
કાણ કયાં સુધી માતાને માનેઃ—
आस्तन्यपानाज्जननी पशूनामादारलाभावधि चाधमानाम् । आगेहकर्मावधि मध्यमाना
माजीवितात्तीर्थमित्रोत्तमानाम् ॥ ४ ॥
શ્રાદ્ધળનિયળ, છુ. શ્૨, ( આમા. સ.)
પશુઓને ધાવે ત્યાં સુધી જ માતા હાય છે, અધમ પુરુષાને આ પરણે ત્યાં સુધી માતા પૂજ્ય હાય છે, મધ્યમ પુરુષાને ઘરનું કામકાજ કરે ત્યાં સુધી માતા પૂજ્ય હાય છે અને ઉત્તમ પુરુષોને તેા જીવિતપર્યંત માતા તી રૂપ હાય છે, ૪.
माता पशूनां सुतसत्तयैव, धनार्जनैस्तुष्यति मध्यमानाम् । वीरावदातैः पुनरुत्तमानां लोकोत्तमानां चरितैः पवित्रैः ॥५॥
મવિષ્યપુરાળ, સ્વામ્ય ૨, ૪૦ ૨૨, શ્લો૦ ૬. પશુઓની માતા પુત્રની હયાતી માત્રથી જ સતેાષ પામે