________________
દ ટુર્નન (૨૭) રે
દુર્જનનું સ્વરૂપ –
अनाहृतः प्रविशति, अपृष्टो बहु भाषते । ગરમાણને સુ, સપા ! પુરુષાયમઃ || ૬ ||
મrમાત, શાન્તિ, અ ૨૭, શો રૂ. હે પાર્થ—અજુન ! જે મનુષ્ય બોલાવ્યા વિના બીજાના ઘરમાં પ્રવેશ કરે, પૂછ્યા વિના ઘણું બોલ્યા કરે તથા દીધા વિનાના આસનને ભોગવે-આસન પર બેસે તે મનુષ્યને અધમ જાણ. ૧. દુર્જનની નિંદા –
वरं क्षिप्तः पाणिः कुपितफणिनो वक्त्रकुहरे,
वरं झम्पापातो ज्वलदनलकुण्डे विरचितः । वरं प्रासप्रान्तः सपदि जठरान्तर्विनिहितो, न जन्यं दौर्जन्यं तदपि विपदां सम विदुषा ॥ २ ॥
તિજૂળ, ઈ. કેપ પામેલા સર્પના મુખરૂપી વિવરમાં હાથ નાંખવે સારો છે, બળતા અગ્નિના કુંડમાં ઝંપાપાત કરે સારે છે, તથા તત્કાળ પેટમાં ભાલાને અગ્રભાગ નાંખ સારે છે, પરંતુ વિદ્વાન પુરુષે વિપત્તિના ઘરરૂપ દુજનતા ઉત્પન્ન કરવી તે સારી નથી. ૨.