________________
દુર્જન
( ૯૯૭) रोढुं वालमृणालतन्तुभिरसौ मत्तेभमुज्जृम्भते, भेतुं वज्रमणीन् शिरीषकुसुमप्रान्तेन सब्रह्मति (ते)। माधुर्य मधुबिन्दुना रचयितुं क्षाराम्बुधेरीहते, नेतुं वाञ्छति यः सतां पथि खलान् सूक्तैः सुधास्यन्दिभिः॥३॥
વૈશત ( પાન ૨). જે મનુષ્ય બળ પુરુષોને અમૃતને ઝરનારાં સારાં વચન નેવડે સત્પરુષોના માર્ગમાં લાવવાને ઈરછે છે તે મનુષ્ય કમળ કમળના તંતુવડે મદેન્મત્ત હાથીને રુંધવા-બાંધવાની ઈચ્છા કરે છે, તે પુરુષ શિરીષના પુષ્પના અગ્રભાગવડે વામણિને ભેદવા તૈયાર થાય છે, તથા લવણસમુદ્રને એક મધના બિંદુવડે મધુર કરવા ઇચ્છે છે. (અર્થાત્ આ સર્વ દુષ્કર છે.) ૩.
परसम्पत्समुत्कर्षद्वेषो दाक्षिण्यहीनता । द्वयमेतत् खलत्वस्य, प्रथमं प्राणितं स्मृतम् ॥ ४ ॥
નસ્ટિાર, ૭, ૪૦ ૨૨. બીજાની અધિક સંપત્તિ ઉપર દ્વેષ કર અને દાક્ષિશ્યની હીનતા એટલે કેઈની દાક્ષિણ્યતા ન રાખવી, આ બને ખળપણના પ્રથમ પ્રાણ કહ્યા છે. આ બંને દોષ ખળ માણસમાં સ્વભાવથી જ રહેલા છે. ૪.
चोराणां वञ्चकानाञ्च, परदारापहारिणाम् । निर्दयानाश्च निःस्वानां, न तुष्यन्ति सुराः कदा ॥ ५॥
પાયુમ, 9 , . . ( રે ઢા.)