________________
રજજન
( ૮પ )
જેમ ખળ પુરુષ બીજાના દોષ બોલે છે તેમ સજજન પુરુષ પણ બીજાના દોષ બલવાનું જાણે છે, પરંતુ તે બોલતા નથી. જેમકે પિપટને કાગડાના જેવી તીવ્ર ચાંચ હોય છે, તે પણ શું તે પિોપટ હાડકાના કકડા કરે ? ન જ કરે. (કાગડાની જેમ પિપટ હાડકા ચુંથ નથી.) ૨૯.
एकसुकृतेन दुष्कृतशतानि ये नाशयन्ति ते धन्याः। ન વૈવાનિતો ચેપ રોપઃ તઋતમઃ | ૨૦ ||
સત્તાવાર સૂત્રરોકાઇ (માલવિય), પૃ. ર.* જે મનુષ્ય એક સુકૃતવડે સેંકડો દુકૃતોને નાશ કરે છે, તે મનુષ્ય ધન્ય છે, પરંતુ જેમને એક દોષથી ઉત્પન્ન થયેલ કોધ સેંકડે કાર્યોને હણનારો થાય તે ધન્ય નથી. ૩૦.