________________
સેવક
( ૮૭૫) ન કરે તે (તે નોકરની) પોતાની ઉપેક્ષા થાય છે. (અર્થાત્ શેઠને નેકર તરફ સદ્ભાવ નથી ઉપજ.) ૭.
स्वाम्यर्थे यस्त्यजेत् प्राणान्मयो भक्तिसमन्वितः । स परं पदमाप्नोति, जरामरणवर्जितम् ॥ ८ ॥
जैनपञ्चतन्त्र, पृ० ७८, श्लो० ३०१. ભક્તિવાળે જે મનુષ્ય સ્વામીને માટે પોતાના પ્રાણને ત્યાગ કરે છે તે મનુષ્ય જરા અને મરણ રહિત એવા મેક્ષપદને પામે છે. ૮.