SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી ( ૧૨ ) XXX MO સ્વામી-રોઠના ગુણ:-- अकर्ण दुर्बलः शूरः, कृतज्ञः सात्त्विको गुणी । वदान्यो गुणरागी च, प्रभुः पुण्यैरवाप्यते ॥ १ ॥ વિવેદવિહાસ, ઉડ્ડાસ ૨, ૉ ૯૬. જે કાનના કાચા ન હેાય, શૂરવીર હાય, કરેલા કાર્ય ને જાણુતા હાય, સાત્ત્વિક હાય, ગુણવાન હાય, ઉદાર હાય અને ગુણને વિષે પ્રીતિવાળા હાયઃ આવા સ્વામી પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. ૧. सुतन्त्रः सुपवित्रात्मा, सेवकागमनस्पृही । औचित्यवित क्षमी दक्षः, सलज्जो दुर्लभः प्रभुः ॥ २ ॥ વિશ્વવિહામ, ઉડ્ડાસ ૨, 1૦ ૯૭. સારી રીતે શાસ્ત્રના જાણકાર, પવિત્ર આત્માવાળા, સેવકના આગમનની ઈચ્છા રાખનાર, ઉચિતતાને જાણનાર, ક્ષમાવાન, ચતુર અને લજ્જાવાળે એવા સ્વામી મળવે દુર્લભ છે. ૨. स्वामी सम्भावितैश्वर्यः, सेव्यः सेव्यगुणान्वितः । सुक्षेत्रबीजवत् कालान्तरेऽपि स्यान्न निष्फलः ॥ ३ ॥ વિવેવિજ્ઞાન, ડ્વાસ ૨, જો ૭૨. O
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy