________________
(૪૩૨)
સુભાષિત–પરત્નાકર.
જેમ દાવાનળ વિના બીજે કઈ અરણ્યને બાળવામાં સમર્થ નથી, જેમ દાવાનળને શાંત કરવામાં મેઘ વિના બીજે કઈ શક્તિમાન નથી, તથા જેમ મેઘને વિખેરી નાંખવામાં વાયુ વિના બીજે કોઈ નિપુણ નથી, તેમ કર્મને સમૂહ હણવામાં તપ વિના બીજો કોઈ સમર્થ નથી. ૧૪.
બાહ્યત:
अनशनमूनोदरता, वृत्तेः संक्षेपणं रसत्यागः । યશઃ સંછીનતિ વા તાઃ કોણ છે ? .
પ્રામાતિ, છો૨૦૧૮
અનશન, (આહારત્યાગ), ઉનેદરી, (આહારમાં ઓછાશ કરવી), વૃત્તિ સંક્ષેપ (નિયમિત રહેવું), રસત્યાગ (વિકાર કરનાર વિગઈ તજવી), કાય કલેશ (શીતતાપાદિ સમભાવે સહેવાં) અને સંલીનતા (સ્થિરાસને રહેવું ): એ છ પ્રકારને બાહા તપ કહ્યો છે. ૧૫.
अनशनमौनोदर्य, वृत्तः संक्षेपणं तथा । रसत्यागस्तनुक्लेशो लीनतेति बहिस्तपः ॥ १६ ॥
ત્રિર૦, વ , સ ૨, ૦ ૨૨૮. અનશન-ઉપવાસાદિક, ઊદરી ઓછું ખાવું તે, વૃત્તિને સંક્ષેપ, રસને ત્યાગ, કાયકલેશ અને સંલીનતા-અંગપાંગને સંકોચ: આ છ પ્રકારનું બાહા તપ છે. ૧૬.