________________
त५.
(४३१)
ખરેખર, તપ કર્યા વિના કર્મોનો વિનાશ થતો નથી, અને કર્મ સહિત કોઈ પણ પ્રાણી મોક્ષના શાશ્વત સુખને મેળવી. शस्त नथी. ११.
नो भूयाज्वलनैर्विना रसवतीपाको यथा कहिंचित् , संजायेत यथा विना मृदुमृदा पिंडं न कुंमः क्वचित् । तंतूनां निचयाद्विना सुवसनं न स्याद्यथा जातुचिमोत्पद्येत विनोत्कटेन तपसा नाशस्तथा कर्मणाम् ॥१२॥
कस्तूरीप्रकरण, श्लो० २२. જેવી રીતે અગ્નિ વગર કદી પણ રસોઈ રંધાતી નથી, નરમ માટીના પિંડા વગર કઈ દિવસ ઘડે બનતું નથી અને તાંતણના સમૂહ વગર કપડું કદી પણ બનતું નથી, તેવી જ રીતે ઉત્કટ તપસ્યા વગર કર્મોને નાશ થતો નથી. ૧૨.
मलं स्वर्णगतं वहिहंसः क्षीरगतं जलम् ।।
यथा पृथकरोत्येवं, जन्तोः कर्ममलं तपः ॥ १३॥ उतराध्ययनसूत्रटीका (भावविजय), अ० २, पृ० ५८, श्लो० ४५.
જેમ સુવર્ણમાં રહેલા મેલને અમિ જૂદો પાડે છે, તથા દૂધમાં રહેલા જળને જેમ હંસ જૂદું પાડે છે, તેમ તપ જંતુના
भ३५ भेदने (आत्माथी ) हो पाई छ. १3. कान्तारं न यथेतरो ज्वलयितुं दक्षो दवाग्निं विना ।
दावाग्निं न यथाऽपरः शमयितुं शक्तो विनाऽम्भोधरम्। निष्णातः पवनं विना विसरतुं नान्यो यथाऽम्भोधरं, कर्माचं तपसा विना किमपरो हन्तुं समर्थस्तथा ॥१४॥