SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ દન. ( ૪૨૩ ) વસરે જે વિવેકી પુરૂષવડે અપાય છે, તે અનન્ત ફળને માટે થાય છે. (એટલે કે સુપાત્રને, શ્રદ્ધા પૂર્વક, નિર્દોષ વસ્તુનું, અવસરે, દાન આપવાથી તેનું અનંત પુણ્ય થાય છે.) ૪૭. नो शीलं प्रतिपालयन्ति गृहिणस्तप्तुं तपो न क्षमा आर्तध्याननिराकृता जडधियस्तेषां कुतो भावना। इत्येवं निपुणेन हन्त मनसा सम्यग् मया निश्चितं, नोत्तारो भवपतोऽपि सुदृढं दानावलम्बात्परः ॥४८॥ ધર્મદ્રુમ, પૃ. ૭૮, ગો. કરૂ. (હે. .) ગૃહસ્થાશ્રમમાં રહેલા મનુષ્ય બ્રહ્મચર્ય પાળતા નથી, તપ કરવામાં સમર્થ નથી, તેમની જડબુદ્ધિ હેવાથી તેઓ આર્તધ્યાનવડે પરાભવ પામેલા હોય છે તેથી તેમને ભાવના તે કયાંથી જ હેય? આ પ્રમાણે હોવાથી નિપુણ મનથી વિચાર કરીને મેં નિશ્ચય કર્યો છે કે અત્યંત દઢ એવા દાનધર્મને આશ્રય લીધા સિવાય બીજો કોઈ સંસારકૂપથી ઉતરવાનો ઉપાય નથી. ૪૮. सेनाङ्गपरिवाराद्यं, सर्वमेव विनश्यति । दानेन जनितानन्दे, कीर्तिरेकैव तिष्ठति ॥ ४९॥ પ્રવંતામણિ, ૫૦ ૨૪૦, ગો. ૨. સેના, શરીર, પરિવાર વિગેરે બધું નાશ પામે છે, પરંતુદાનથી મેળવેલી કીર્તિ જ એકલી અમર રહે છે. ૪૯. भूपाला अपि दुर्यपालसचिवभीसार्थवाहादयो व्याला व्याघ्रगजादयः स्थलचरा भारंडपक्ष्यादयः।
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy