________________
(૪૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
भूतप्रेतपिशाचयक्षनिवहा आयांति वश्ये निजे, येषां दानमनर्गलं करकजे तिष्ठेदवश्यं यदि ॥५०॥
હિંગુકર, રામ, શો4. જેઓના હસ્તકમળમાં અત્યંત દાન રહેલું છે, (એટલે કે જેઓ હાથથી દાન કરે છે, તેઓને રાજાઓ, કિલાના રક્ષક, પ્રધાને, સાર્થવાહ આદિક, સર્પ, વાઘ, તથા હાથી, આદિક થળચર, ભારંડ આદિક પક્ષીઓ, ભૂત, પ્રેત, પિશાચ, તથા યક્ષોના સમૂહ પણ પિતાને વશ થાય છે. ૫૦. दानेन भोगाः सुलभा भवन्ति,
दानेन वैराण्यपि यान्ति नाशम् । दानेन भूतानि वशीभवन्ति, तस्माद्धि दानं सततं प्रदेयम् ॥५१॥
મનુસ્મૃતિ, ૬૦ ૬, છો ૪૨. દાનવડે ઉત્તમ ભેગ સુલભ થાય છે, દાનથી વેર પણ નાશ પામે છે, અને દાનથી પ્રાણીઓ વશ થાય છે, તેથી નિરંતર દાન દેવું જોઈએ ૫૧.
दशभिर्भोजितैविप्रैर्यत् कृते जायते फलम् । अर्हद्भक्तस्य तद्दाने, जायते तत्फलं कलौ ॥ ५२ ॥
મહામારત, વિરાટપર્વ, ૧૦ ૨૨, ૦ ૪૨. કૃતયુગમાં દશ બ્રાહ્મણ જમાડવાથી જે ફળ થાય છે, તેટલું ફળ કલિયુગમાં અરિહંતના એક ભક્તને દાન આપવાથી થાય છે. પર.