SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ (૪રર). સુભાષિત-પદ્ય-રત્નાકર. મનુષ્ય, જ્ઞાનનું દાન કરવાથી જ્ઞાનવાળો થાય છે, અભયદાન આપવાથી પિતે ભય રહિત થાય છે, અન્નનું દાન કરવાથી નિત્ય સુખી થાય છે અને ઔષધનું દાન કરવાથી નીરોગી રહે છે. ૪૪. व्याजे स्याद्विगुणं वित्तं, व्यवसाये चतुर्गुणम् । क्षेत्रे दशगुणं प्रोक्तं, पात्रेऽनन्तगुणं भवेत् ॥ ४५ ॥ કરાતાંગિની, પૂશ્ય, ઋો૪૦. (ા. ઇ.) વ્યાજે ધન આપવાથી તે ધન બમણું થઈ શકે છે, વેપારમાં ધન ચારગણું થાય છે, સારા ક્ષેત્રમાં વાપરવાથી દશગણું થાય છે, અને પાત્રમાં આપેલું ધન અનંતગણું થાય છે એમ. કહ્યું છે. ૪૫. दानेन भूतानि वशीभवन्ति, दानेन वैराण्यपि यान्ति नाशम् । परोऽपि बन्धुत्वमुपैति दानात् , ततः पृथिव्यां प्रवरं हि दानम्४६ उपदेशतरंगिणी, पृ० २३६. ( य. प्र. )* દાનથી સર્વ પ્રાણીઓ વશ થાય છે, દાનથી વેર પણ નાશ પામે છે, દાનથી શત્રુ પણ બંધુપણાને પામે છે એટલે મિત્ર થઈ જાય છે, તેથી આ જગતમાં દાન જ શ્રેષ્ઠ છે. ૪૬. સાણં મદતી શ્રદ્ધા, વકે જોતિન यद्दीयते विवेकस्तदनन्ताय कल्पते ॥४७॥ વૈનત્તર, ૧ ૨૮, ૧૮. ઉત્તમ પાત્ર, મેટી શ્રદ્ધા અને દેષ રહિત દેવાની વસ્તુ અ
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy